તમારી BMW, Mercedes કે Audi ની Service Due છે? Service માટે કોઈપણ Garage પસંદ કરતા પહેલા એક વાર વિચારજો...
તમારી Luxury Car ની Service આવવાની છે તો આ વખતે માત્ર Oil Change અને General Servicing પર અટકશો નહીં. Service પહેલાં જ તમારી Car માં Warning, Pickup, AC, Braking, Suspension કે કોઈ અજાણ્યો અવાજ જેવી નાની Problem છે કે નહીં, એ જાણવું જરૂરી છે.
કારણ કે નાની Problemને સમયસર ઓળખવામાં ન આવે તો પછી એ મોટા Repair અને ખોટા ખર્ચમાં ફેરવાઈ શકે છે.

One Stop Carz માં Experienced Technicians દ્વારા Proper Diagnostics અને 72-Point Inspection સાથે તમારી Luxury Car ની સંપૂર્ણ તપાસ કરો.
🔧 લક્ઝરી કારના નિષ્ણાત ટેકનિશિયન 🔍 ૭૨-પોઈન્ટ સંપૂર્ણ તપાસ 🛡️ ગેનુઇને સ્પરે પાર્ટ્સ



